ટેકનોલોજી / લેટેસ્ટ ટેક્નોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (IA)થી આવનાર દિવસોમાં રોજગારી વધાશે કે ઘટશે?

Artificial intelligence expected to have a big impact in Employment

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ એક અદભૂત પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે તેમના દેશની સરકારી એજન્સીઓને આગામી વર્ષે સિવિલ સર્વિસ અધિકારીઓની બે રેન્ક નાબૂદ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા તેમનું કામ કરાવવા જણાવ્યું છે. આની પાછળનો અસલી હેતુ અધિકારીઓનો બોજ ઓછો કરવો કે સરકારી ખર્ચ ઘટાડવાનો નથી. તેમનો ઉદ્દેશ સરકારમાં બાબુશાહીની પકડ ઓછી કરવાનો છે જે નવા રોકાણમાં અવરોધક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ