શોધ / સોશિયલ મીડિયામાં પ્રાઈવસી પર જોખમ સમાન ફેક ફોટોગ્રાફ-વીડિયો પર અંકુશ લગાવશે આ નવી સિસ્ટમ

artificial intelligence deep neural network users privacy

સોશિયલ મીડિયાના મોટાભાગના યુઝર્સની પ્રાઈવસી ઉપર ફેક ફોટોગ્રાફ્સ અને વીડિયોના કારણે મોટું જોખમ ઊભું થયું છે. સાયબર એક્સપર્ટ્સ પણ ફેક ફોટોગ્રાફ્સ-વીડિયોને એક પડકારના રૂપમાં જોઈ રહ્યા છે ત્યારે હવે આ સમસ્યા સામે લડવા અને યુઝર્સની પ્રાઈવસીને સલામત રાખવા માટે ભારતીય મૂળના વૈજ્ઞાનિકોએ નવતર ઉપાય શોધી કાઢ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ