ટેક્નોલોજી / જબરૂ હો… હવે AI ટેક્નોલોજીથી 2024 સુધીમાં કંપનીના મેનેજરોનું કામ પણ 70% ઘટી જશે

Artificial Intelligence 70% Of Managers Work To Be Completely Automated By 2024

આવનારા વર્ષોમાં આર્ટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી સજજ ડિવાઇસ અને રોબોટ આપણી જિંદગી બદલી નાખશે. રિસર્ચ એન્ડ એડવાઇઝરી ફર્મ ગાર્ટનરના એક અહેવાલ મુજબ એઆઇ, વર્ચુઅલ પર્સનલ આસિસ્ટન્ટ અને ચેટબોટ્સ જેવી નવી ટેકનિક 2024 સુધીમાં વિવિધ કંપનીઓના મેનેજરોના વર્કલોડને 70 ટકા સુધી ઘટાડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ