આર્ટિકલ 370 / કલમ 370 તો ખતમ પણ દેશના આ 11 રાજ્યોમાં હજી લાગુ છે કંઇક આવો જ કાયદો!

Article 371 of the Constitution of India

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે એટલે કે સોમવારનાં રોજ કલમ 370 હટાવવાની જાણકારી રાજ્યસભામાં આપી. ત્યાર બાદ ગૃહમાં ભારે હોબાળો થવા લાગ્યો. પરંતુ દેશનાં અંદાજે 11 જેટલા રાજ્યોમાં આવી જ એક કલમ લાગુ છે કે જેના દ્વારા આ રાજ્યોને કેન્દ્ર સરકારે વિશેષ તાકાત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ