ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / કલમ 370 ફરી લાગૂ નહીં થાય, એક દેશમાં બે નિશાન, બે પ્રધાન હવે નહીં ચાલે: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ 

Article 370 will not be implemented again, two targets in one country, two ministers will not work anymore: Union Minister...

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ આજે ભારતીય રાષ્ટ્રધ્વજને લઈને એક ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું હતું, જે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પણ નિવેદન આપતા કહ્યું હતું કે આ મુદ્દે તથાકથિત સેક્યુલર લોકો ચૂપ કેમ છે?"

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ