જમ્મૂ કાશ્મીર / કાશ્મીરી આતંકીઓ સાથે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું ગઠબંધન, સુરક્ષા એજન્સીઓએ ચેતવણી જારી કરી

article 370 khalistanis jammu kashmir

જમ્મુના લખનપુરમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના હેન્ડલર અને અન્ય સાથીદારોને પકડવા પોલીસે કાશ્મીરથી લઈને પંજાબ સુધી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પુલવામાથી વધુ બે શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ