આર્ટિકલ 370 / કાશ્મીર માટે આજનો દિવસ મહત્વપૂર્ણ, સુપ્રીમ કોર્ટમાં 8 અરજીઓ પર સુનાવણી

Article 370 Jammu Kashmir supreme court panel hearing vaiko sitaram yechury ghulam nabi azad

સુપ્રીમ કોર્ટમાં આજ રોજ કાશ્મીર મુદ્દે લગાવવામાં આવેલી અરજીઓ પર મહત્વની સુનાવણી થશે. આ દરમ્યાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, સીતારામ યેચુરી અને વાઇકો સહિત 8 પીઆઇએલ પર ચુકાદો આવવાની આશા છે. સુપ્રીમ કોર્ટ કાશ્મીર ઘાટીમાં પ્રતિબંધ પર પણ નિર્ણય સંભળાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ