Article 370 / ઈમરાન ખાનની સાન આવી ઠેકાણે, ભારત સાથે યુદ્ધ કરવાની વાતો બાદ સૂફિયાણી વાતો

article 370 imran khan pakistan nuclear weapons attack jammu kashmir

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમના મંત્રી સતત યુદ્ધની ચેતવણી આપી રહ્યા છે. કાશ્મીર મુદ્દે 2 પરમાણુ સંપન્ન પડોશી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનનો રવૈયો નરમ પડી રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ