આર્ટિકલ 370 / મે સત્તા મેં આતા હું, સમજ મેં નહીં, સોશિયલ મીડિયા પર લોકોના રિએક્શન જોઇ ખડખડાટ હસી પડશો

Article-370 announcement social media reaction users

જમ્મુ કશ્મીરમાં કલમ 370 પર સરકારના મોટા નિર્ણયને સોશિયલ મીડિયા પર એક અલગ જ અંદાજથી તેનું સ્વાગત કરવામા આવ્યું છે. જેને લઇ યૂઝર્સ આ નિર્ણયને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભકામના પાઠવી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ