નુસખા / ગઠિયાના રોગીઓ માટે બેસ્ટ છે આ 5 ઘરેલૂ ઉપાયો, દર્દ અને સોજામાં તરત આપશે રાહત

Arthritis Symptoms Benefit from Essential Oils

સાંધાનો દુખાવો એટલે કે ગઠિયાનો રોગ આજકાલ મોટી ઉંમરમાં જ નહીં પણ નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. આ તકલીફ મસલ્સમાં નબળાઈ, હાડકાંઓમાં દર્દ, હાથ-પગમાં સોજા, હરવા-ફરવા અને ઉઠવા-બેસવામાં પરેશાની શરીરમાં પોષક તત્વોની કમીનો સંકેત હોઈ શકે છે. આ તકલીફથી ધીરે-ધીરે નર્વસ સિસ્ટમ બગડવાનું શરૂ થાય છે, જેના કારણે ગઠિયાનો રોગ પેદા થાય છે. હાડકાંઓના આ રોગને આર્થ્રાઈટિસના નામે પણ ઓળખાય છે. ચાલો જાણીએ આ રોગ ઘરેલૂ ઉપાયોથી કઈ રીતે ઠીક કરી શકાય.

બ્રેકિંગ ન્યૂઝ