સર્વે / પુરુષો કરતાં સ્ત્રીઓને આર્થ્રાઈટિસ વધુ થાય છે, આ રહ્યા આકડા

Arthritis is more common in women than men

પુરૂષો કરતાં મહિલાઓમાં 20 ટકા વધુ આર્થ્રાઇટિસના કિસ્સા બની રહ્યા છે. ટીજીઆઇ રોહતકના ઓર્થો વિભાગમાં આવનારા દર્દીઓના આંકડા જોઇએ તો પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ બીમારી વધુ જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આર્થ્રાઇટિસની સમસ્યા ખાસ કરીને એક્સિડન્ટ, મેદસ્વિતા, વધુ પડતી નબળાઇ અથવા તો ઉંમર વધવાના કારણે થાય છે. મહિલાઓનું વજન પુરુષોની તુલનાએ વધુ હોય છે અને ખરાબ ખાણી-પીણીના કારણે આ બીમારી વધુ થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ