ફાયદાકારક / શરીરમાં ધમનીઓને સ્વસ્થ રાખે છે આ 5 સુપરફૂડ્સ, ખાશો તો નહીં થાય હાર્ટની તકલીફો

Artery Cleaning Foods to Protect Your Heart

ધમનીઓનું મુખ્ય કામ લોહીના માધ્યમથી ઓક્સીજનને હાર્ટ સુધી પહોંચાડવું છે. ધમનીઓની દીવાલ બહુ જ નાજુક હોય છે. જેથી જ્યારે ત્યાં પ્લાક જમા થાય ત્યારે લોહીનું પરિભ્રમણ અવરોધાય છે. જેથી હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. જેથી હાર્ટને હેલ્ધી રાખવા માટે ધમનીઓને હેલ્ધી રાખવી ખૂબ જ જરૂરી છે. ધમનીઓમાં રહેલાં હાનિકારક ટોક્સિન્સને આપણે સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થોનું સેવન કરીને દૂર કરી શકીએ છીએ. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે તમારી ધમનીઓને સાફ અને હેલ્ધી રાખશે.

બ્રેકિંગ ન્યૂઝ