બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / arshad warsi vs akshay kumar big update about jolly llb 3

મનોરંજન / અક્કી vs અરશદ: 'Jolly LLB 3'ને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ, એક્ટરે જણાવી શૂટિંગની તારીખ

Arohi

Last Updated: 12:08 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Update On Jolly LLB 3: અક્ષય કુમારની Jolly LLB 2 વર્ષ 2013માં આવેલી ફિલ્મની સીક્વલ હતી. જેમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા મુખ્ય ભુમિકામાં હતા.

  • 'Jolly LLB 3'ને લઇ સામે આવી અપડેટ
  • અક્ષય કુમાર કે અરશદ વારસી કોણ હશે ફિલ્મમાં? 
  • એક્ટરે જણાવી શૂટિંગની તારીખ

અક્ષય કુમાર અને હુમા કુરૈશી સ્ટારર 'Jolly LLB 2' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી. જેના બાદથી જ તેની સીક્વલને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ફિલ્મ ટળતી રહ્યા બાદ હવે આખરે અરશદ વારસીએ ફિલ્મને લઈને મોટી અપડેટ આપી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારની Jolly LLB 2 વર્ષ 2013માં આવેલી ફિલ્મની સીક્વલ હતી. જેમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા મુખ્ય ભુમિકામાં હતા. બન્ને ફિલ્મોને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. હવે Jolly LLB 2ના સાત વર્ષ બાદ અસશદ વારસીએ ફિલ્મના ત્રીજા ભાગની પુષ્ટિ કરી છે. 

શું કહ્યું અરશદ વારસીએ? 
પોતાની આવનારી ફિલ્મો પર વાત કરતા અરશદ વારસીએ કહ્યું, "મુન્ના ભાઈ 3 નથી બની રહી. સંજય દત્ત અને હું ઈચ્છીએ છીએ કે ફિલ્મ બને. રાજૂ હિરાની તેને બનાવવા માંગે છે અને વિધિ વિનોધ ચોપડા તેને પ્રોડ્યુસ કરવા માંગે છે. પરંતુ હાલ માટે ફિલ્મ નથી બની રહી. અક્ષય કુમારની સાથે Jolly LLB 3 ફાઈનલ છે. ધમાલના લેખકે મને ફોન કર્યો અને કહ્યું કે આવતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ગોલમાલ 5 વિશે મારૂ માનવું છે કે એક દિવસ રોહિત અમને ગોવામાં ફિલ્મની શૂટિંગ માટે બોલાવે. તે હકીકતે એવું કરી શકે છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arshad Warsi (@arshad_warsi)

2024માં શરૂ થશે Jolly LLB 3
અરશદ વારસીએ જણાવ્યું કે Jolly LLB 3 આવતા વર્ષે એટલે કે 2024માં ફ્લોર પર આવશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી એક બીજાની સામે હશે. જોકે છેલ્લી બે ફિલ્મોના જજ સૌરભ શુક્લા જ કેસની સુનાવણી કરશે. 

Jolly LLB 3 માટે જોલી 1 vs જોલી 2નો આઈડિયા, સુભાષ કપૂરના મનમાં 2017થી હતો. હવે તેમને કેસ લડવા માટે પરફેક્ટ મુદ્દો પણ મળી ચુક્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Arshad Warsi Jolly LLB 3 અક્ષય કુમાર jolly llb 3
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ