બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Arrival of political rivals on Hardik Patel's father's death anniversary

પુણ્યતિથી કે રાજકીય મંચ? / હાર્દિક પટેલ પિતાની પુણ્યતિથિમાં રાજકીય હરીફોનું આગમન, CM ભૂપેન્દ્ર પટેલ-CR પાટીલ આવે સંભાવના

ParthB

Last Updated: 11:19 AM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલના પિતાની પ્રમથમ પુણ્યતિથિને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ કોંગ્રેસનના નેતૃત્વ સામે હાર્દિકની નારાજગી વચ્ચે આજે રાજકીય ડ્રામા માહોલ જેવો સર્જાશે

  • વિરમગામમાં હાર્દિકના પિતાની પુણ્યતિથિનો કાર્યક્રમ
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપે તેવી શક્યતા
  • ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાજર રહે તેવી શક્યતા 

વિરમગામમાં હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિને લઈને કાર્યક્રમ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિનિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેમાં પક્ષપાત વિના તમામ પક્ષના નેતા અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.  સવારથી શરૂ થયેલા કાર્યક્રમમાં અનેક ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આવી રહ્યા છે. 

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનો સામાજિક કાર્યક્રમ બનશે રાજકીય

હાર્દિક પટેલના પિતાની વાર્ષિક પુણ્યતિથિમાં હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપ્યું છે. આ સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ પણ હાજરી આપવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે એવું કહેવાય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાય એવી વાતો ચાલી રહી છે, એ સમયે જ આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીની ભારે હલચલ ચાલી રહી છે.

હાર્દિકની નારાજગી વચ્ચે રાજકીય ડ્રામા જેવો સર્જાશે માહોલ
 
કાર્યક્રમમાં વિરમગામ નગર પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ રિના પડ્યા, શહેર ભાજપ મંત્રી પ્રમોદ પટેલ, અમદાવાદ જિલ્લા પચાંયતના સદસ્ય હરિ પરમાર, પૂર્વ ધારાસભ્ય હર્ષદ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, વિરમગામ તાલુકા સદસ્ય નલિન કોટડીયા, યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, તેજશ્રી બેન પટેલ, પરેશ ધાનાણી, સાયલાના મહારાજ, ભાજપના નેતા ચિરાગ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પાસના પૂર્વ નેતા ચિરાગ પટેલ તેમજ અલગ અલગ સમુદાયના સાધુ-સંતો પણ આવ્યાં છે.ત્યારે હાર્દિક પટેલના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીમાં રાજકીય ડ્રામા જેવો માહોલ સર્જાશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ