વાડ જ ચીભડાં ગળે / અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનના બે જવાનોની ધરપકડ, આ કેસમાં લાગ્યા છે ગંભીર આરોપ

Arrest of two jawans of Kambaha police station in Ahmedabad, serious charges have been filed in this case

બિનવારસી દારૂનાં મસ મોટા જથ્થા કેસમાં બે પોલીસ કર્મી ઝડપાયા. મહિલા ક્રાઈમમાં ફરજ બજાવતા બંને પોલીસ જવાનોએ હરીયાણાથી રૂપિયા 7 લાખની કિમતનો દારુ ગેરકાયદે મગાવ્યો હતો

બ્રેકિંગ ન્યૂઝ