દિલધડક ઓપરેશન / 425 કરોડના 61 કિલો 'આઇસ ડ્રગ્સ' સાથે 5 ખલાસીઓની ધરપકડ, છેડો ISI સુધી હોવાનો ઘટસ્ફોટ

Arrest of 5 sailors with 61 kg of 'ice drugs' worth 425 crores, tip to ISI revealed

મધદરિયે થયેલા ઓપરેશનમાં એટીએસની ટીમે ખતરનાક ‘આઈસ’ ડ્રગ્સ પકડ્યું છે, જેનો દોરીસંચાર પાકિસ્તાનની શાતિર જાસૂસી સંસ્થા આઇએસઆઇના હાથમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ