દરોડા / ક્લાર્ક નીકળ્યો કરોડપતિ! દરોડામાં મળ્યા લાખો રૂપિયા, ચક્કર આવી જાય એવો આલીશાન બંગલો, પોલ ખૂલતાં ઝેર પીવા દોડ્યો

Around Rs 80 Lakhs cash, property documents & gold-silver recovered from residence of Hero Keswani

મધ્ય પ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્ક હીરો કેસવાણીના ઘરેથી 85 લાખ રૂપિયા રોકડા, કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો મળી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ