ઈસ્લામાબાદ / પાકિસ્તાન પર કુદરતનો કહેરઃ ભારે બરફવર્ષા અને મુશળધાર વરસાદથી ૭પનાં મોત

around 75 people killed in pakistan in landslide and avalanche

પાકિસ્તાનમાં ભારે બરફવર્ષા અને મુશળધાર વરસાદના કારણે હિમસ્ખલન અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. મહિલાઓ અને બાળકો સહિત 75 લોકો મૃત્યુ પામ્યા છે. ૪૦થી વધુ ઘાયલ થયા છે. સખત ઠંડી અને ખરાબ મોસમે દેશભરના લોકોમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ