સેનાને સલામ / VIDEO: આકાશમાંથી કૂદ્યા આર્મીના 600 જવાનો, ચાઈના જોતું રહી ગયું, જવાનોએ કર્યો દિલધડક અભ્યાસ

around 600 paratroopers of army conducts airborne rapid response exercise

ભારતીય સેનાની એરબોર્ન રેપિડ રિસ્પોંસ ટીમોના લગભગ 600 પેટાટ્રુપર્સે 24 અને 25 માર્ચે એક હવાઈ અભ્યાસમાં સિલીગુડી કોરિડોર પાસે એક મોટા પાયે ડ્રોપ્સને અંજામ આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ