સંકટ / નવો ખુલાસો : આઈસક્રીમથી ફેલાય છે કોરોના, ચીનમાં મચ્યો ખળભળાટ

around 4800 boxes of ice cream are found to be contaminated with covid 19 in china coronavirus

કોરોના વાયરસને લઈને રોજના નવા નવા ખુલાસા થઈ રહ્યા છે . ત્યાર સુધી કોરોના વાયરસ માણસથી ફેલાતો હતો પરંતુ હવે ખાવાના સામાનમાં પણ કોરોના વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. ચીનમાં એક ખાસ મામલો સામે આવ્યો છે. જ્યાં આઈસક્રીમ પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ