મોંઘવારી / ભારતમાં પેટ્રોલ પર લાગે છે 275 ટકા ટૅક્સ, મૂળ ખરીદ કિંમત જાણીને હોશ ઊડી જશે

Around 275 Percent Tax On One Litre Of Petrol in india

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા 3 દિવસથી સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. લગભગ 83 દિવસ બાદ 7 જૂન બાદ કિંમતમાં ફેરફાર થયાં છે. આ સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં 1.80 રૂપિયાનો પ્રતિ લીટર વધારો નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ