નિવેદન / જેલની બહાર નીકળતાની સાથે જ અર્નબે ઉદ્ધવ ઠાકરેને આપી આ ચેલેન્જ

arnab challenge uddhav thackeray for debate

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ડિબેટ કરવા માટે પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ અમને સ્વતંત્ર પત્રકારત્વ આપતા રોકી શકશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ