સાબરકાંઠા / ઈડરના ઝુમસર ગામના આર્મી જવાનનું બ્રેઈન હેમરેજથી પુનામાં નિધન, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

armyman keval patel death brain hemorrhage jumsar aravalli

સાબરકાંઠાના ઇડરના ઝુમસર ગામના આર્મી રેજિમેન્ટમાં પુના ખાતે ફરજ બજાવતા જવાનનું બ્રેઈન હેમરેજ બાદ મોત થયું હતું. ત્યારે આજ રોજ(મંગળવાર) તેમના પાર્થિવ દેહને માદરે વતન લવાયો હતો. તેમને સેનાના જવાનો દ્વારા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જોકે આર્મીની ફરજ પૂરી કરવાના 1 વર્ષ પહેલા જ માત્ર 35 વર્ષની ઉંમરમાં જ તેમનું અવસાન થતાં સમગ્ર વિસ્તાર માં શોકમાં છવાઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ