સફળતા / 51 વર્ષ બાદ AN-12 વિમાનનો ગ્લેશિયરમાંથી મળ્યો કાટમાળ

Army recovers parts of AN-12 aircraft crashed in 1968

હિમાલયના દૂર્ગમ ઢાકા ગ્લેશિયરમાંથી સેનાની એક વિશેષ ટીમને 51 વર્ષથી લાપતા થયેલા વિમાન AN-12 (BL 534) દૂર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો કાટમાળ શોધવામાં મોટી સફળતા મળી છે. 1968માં એરફોર્સનું વિમાન લેહથી ચંદીગઢ જઇ રહ્યું હતું ત્યારે અચાનક ગૂમ થઇ હતું. જો કે વિશેષ ટીમના સર્ચ ઓપરેશનમાં હજુ સુધી વિમાનમાં સવાર 96 જવાનના મૃતદેહ નહી મળ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ