વિરોધ / ભારતના આ પડોશી દેશમાં સેનાએ 50 નાગરિકોની ગોળી મારી કરી હત્યા, કારણ ચોંકાવનારું

army police shot dead 50 democracy supporters in myanmar

મ્યારમારમાં શનિવારનો દિવસ ખૂબ જ હિંસાત્મક રહ્યો. લોકતંત્રની માગ કરી રહેલા લોકો પર મ્યાનમાર સેનાએ અંધાધૂન ગોળીઓ વરસાવી જેમાં 50 લોકોના મોત નિપજ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ