વીડિયો / સેનાના જવાને માંગી મદદ, કહ્યું -જમીન માટે માતાપિતાને મળી મારી નાંખવાની ધમકી

army personnel claims land in telangana has been grabbed family threatened

તેલંગાણામાં સેનાના એક જવાનની જમીન પર એક વ્યક્તિ દ્વારા કબજો કરવાનો મામલો સામે આવ્યો છે. સેનાના જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે. તેલંગાણામાં રહેનાર સેનાના એક જવાને આરોપ લગાવ્યો છે કે 6 એકરની એમની ખેતીની જમીન પર એક વ્યક્તિએ કથિત રીતે કબજો કરી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ