નિર્ણય / સંરક્ષણ મંત્રાલયનો નિર્ણય, સેના પર ફિલ્મ કે વેબ સિરીઝ બનાવતા પહેલા લેવું પડશે આ સર્ટિફિકેટ

army personnel and military uniform distorted in films and web series

દેશના સંરક્ષણ મંત્રાલયે ફિલ્મ અને વેબ સિરીઝમાં ભારતીય સૈન્યના જવાનો અને લશ્કરી વર્દીના અપમાનજનક ઉપયોગની કેટલીક ફરિયાદો મળી છે. આ ફરિયાદને પગલે અનૌપચારિક રીતે  સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC),MEITY) અને પ્રસારણ મંત્રાલયને કહ્યું હતું કે, ભારતીય સેના પર ફિલ્મ / દસ્તાવેજી / વેબ સિરીઝનું પ્રસારણ કરતા પહેલા પ્રોડક્શન હાઉસે સંરક્ષણ મંત્રાલય પાસેથી NOC પ્રાપ્ત કરવી પડશે. NOC વગરની ફિલ્મનું પ્રસારણ થઇ શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ