મોટા સમાચાર / ના હોય ! ભારત, ચીન અને પાકિસ્તાન કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ, આ છે કારણ

army of india china and pakistan may conduct joint military exercise in russia

ભારત અને ચીન વચ્ચે 3 હજાર કિમી લાંબી એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલને લઈને મેમાં તણાવ શરુ થયો હતો. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારતીય સેનાનાં 20 સૈનિકો શહીદ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ