માં તે માં / 11 મહિના પછી ફોજમાંથી પાછી આવેલી માં ને જોઈ દીકરીએ શું કર્યું જુઓ, આંખો ભીની કરી મૂકે એવા દ્રશ્યો

army mom returns from deployment surprises daughter in her school

સેના પછી તે ગમે તે દેશની હોય. દરેક સૈનિકને પોતાના ઘરેથી ઘણા દિવસો સુધી દૂર રહેવુ પડે છે. જેના કારણે તેમનુ જીવન ખૂબ તણાવયુક્ત થઇ જાય છે. પરિવારથી દૂર રહેવાનો તણાવ કોઈને પણ થઇ શકે છે. માણસ પોતાના લોકોથી દૂર રહ્યાં બાદ તેના માણસોને વધુ યાદ કરે છે, તે સ્વાભાવિક છે.

બ્રેકિંગ ન્યૂઝ