હૃદયસ્પર્શી / 6 મહિના બાદ ઘરે આવ્યો આર્મીનો જવાન, પ્રેગ્નેન્ટ પત્નીને જોઈને થયો ભાવુક, VIDEO જોઈને રડી પડશો

Army man came home after 6 months, got emotional seeing his pregnant wife, you will cry after watching the video

લાંબા સમય બાદ પતિ-પત્ની મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા. ગળે લગાવીને બંને રડવા લાગ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. યુઝર્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ