એન્કાઉન્ટર / જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેનાનું પરાક્રમ: 24 જ કલાકમાં 6 આતંકીઓના ઢીમ ઢાળી દીધા

Army kills 6 militants in Kashmir

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 5 જવાનો શહિદ થયા બાદ સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. જેમા આજે સેના દ્વારા કુલ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ