એન્કાઉન્ટર / કુલગામ અને શોપિયાંમાં 4 આતંકીઓ ઠાર , બિહારી શ્રમીકોની હત્યા કરનાર આતંકીઓનું પણ મોત

Army kills 4 militants in Kashmir

જમ્મુ કાશ્મીરમાં સેનાએ કુલ 4 આતંકીઓને ઠાર કર્યા છે જેમના 2 આતંકીઓને શોપિયામાં અને 2 આતંકીઓને કુલગામમાં ઠાર કરવામાં આવ્યા છે. મૃત આતંકીઓએ બિહારના શ્રમીકોની હત્યા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ