જમ્મુ કાશ્મીર / કુલગામમાં અથડામણ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત, એક આતંકીને સેનાએ ઠાર માર્યો

Army kills 1 terrorist, 3 injured in Kulgam clash

કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં આતંકી સગઠન જૈશ-એ -મોહમ્મદનો એક આતંકી ઠાર. એક પોલીસ જવાન શહીદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ