BIG NEWS / બાલાકોટમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, રાજૌરી બ્લાસ્ટ કેસમાં સામેલ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા

Army killed two terrorists on the Line of Control in Balakot

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બાલાકોટમાં નિયંત્રણ રેખા પર સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ