રિપોર્ટ / CAG રિપોર્ટમાં ખુલાસો : પડકારજનક હવામાનમાં દેશની સેવા કરતા જવાનોની હાલત દયનીય

army jawans not getting adequate calories in siachen says cag report

સિયાચિન, લદ્દાખ, ડોકલામ જેવા ઉંચા વિસ્તારોમાં તહેનાત જવાનોને જરુર મુજબ કેલરી મળી શકી નથી. જવાનોને વિકટ હવામાનનો સામનો કરવા માટે ખાસ પ્રકારના કપડાઓની જરૂર હોય છે તેની ખરીદીમાં પણ ઘણો વિલંબ થયો. જુના સ્પેસિફિકેશનના કપડા અને ઉપકરણો મળવાથી જવાનો સારા કપડા અને ઉપકરણોથી વંચિત રહ્યા. સંસદમાં સોમવારે રજૂ કરવામાં આવેલ CAGની રિપોર્ટમાં આ ગંભીર મામલાઓ સામે આવ્યા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ