છોટા ઉદેપુર / આરોગ્યમંત્રીના દીકરા બાદ પોલીસનું વધુ એક ઘર્ષણ: માસ્ક ન પહેરવા બદલ આર્મી જવાન અને પોલીસકર્મી આમને સામને

army jawan and gujarat police fight on mask wearing in COVID 19 pandemic

હમણાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને સામાન્ય પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી એક વાર માસ્કને લઈને આર્મીજવાન અને પોલીસ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે. જવાન સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાતા લોકોએ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા અને સુનિતા યાદવાના કિસ્સાને યાદ કરીને કહ્યુ હતુ કે, મંત્રીના દીકરા સામે કાર્યવાહી કરવામાં ગલ્લા તલ્લા અને સેનાના જવાન સામે ફટાક લઈને કાર્યવાહી? જેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ