જમ્મૂ કાશ્મીર / PAKનું ષડયંત્ર નિષ્ફળ, બાલાકોટમાં જીવિત મળેલા મોર્ટારને સેનાએ નષ્ટ કર્યો, જુઓ VIDEO

army in a secluded place destroyed 120 mm live mortar shell

જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા પર છંછેડાયેલું પાકિસ્તાન સતત ભારતમાં ઘુસણખોરી અને આતંકી હુમલો કરવાની તક શોધી રહ્યું છે. જોકે, ભારતીય સેનાએ એકવાર ફરી પાકની યોજનાને નિષ્ફળ બનાવી. પૂંછ જિલ્લામાં બાલાકોટ ગામમાં 120 મિમીનો એક જીવતો મોર્ટાર મળ્યો, જેને સેનાએ નષ્ટ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ