અકસ્માત / BIG BREAKING: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલટ ગંભીર રીતે ઘાયલ

Army helicopter crashes in Kashmir

જમ્મુ કાશ્મીરના ઉધમપુરામાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ