લદ્દાખ / સેના પ્રમુખ લદ્દાખની મુલાકાતે, ચીનની સેનાને ટક્કર આપનારા જવાનોને કર્યાં સન્માનિત

Army Chief on visit to forward locations in eastern ladakh

ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે લદ્દાખની બે દિવસની મુલાકાતે છે. પોતાના પ્રવાસના બીજા દિવેસ સેના પ્રમુખે આજે પૂર્વી લદ્દાખ ક્ષેત્રની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી સેના પ્રમુખે અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી તેઓને સન્માનિત કર્યાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ