નિવેદન / સમજૂતી નહી થાય ત્યા સુધી ચીન સાથે વિવાદ રહેશે, અફઘાનિસ્તાનની સ્થિતી પર અમારી નજર, સેના પ્રમુખ નરવણેનું મોટું નિવેદન

Army chief Narwane made a big statement

ચીન સાથેના સરહદી વિવાદને લઈને સેના પ્રમુખ નરવણેએ મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે જ્યા સુદી ચીન સાથે સમજૂતી નથી થતી ત્યા સુધી સરહદ પર વિવાદ યથાવત રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ