Army Chief MM Narwane visits Gujarat, find out the reason
રાજપીપળા /
દેશના આર્મી ચીફ એમ.એમ.નરવણે ગુજરાતની મુલાકાતે, જાણો કારણ
Team VTV04:25 PM, 17 Feb 21
| Updated: 04:29 PM, 17 Feb 21
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટે દેશના આર્મી ચીફ ગુજરાત આવ્યા છે. જ્યાં કેવડિયા ખાતે યોજાનારા ડિફેન્સ કોન્ફરન્સ અંગે પણ ચર્ચા કરશે.
આર્મી ચીફ M.M નરવણે ગુજરાત મુલાકાતે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા
કેવડિયા ખાતે યોજનાર ડિફેન્સ કોન્ફરન્સ અંગે કરશે ચર્ચા
દેશના આર્મી ચીફ એમ.એમ.નરવણે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટે દેશના આર્મી ચીફ ગુજરાત આવ્યા છે. જ્યાં કેવડિયા ખાતે યોજાનારા ડિફેન્સ કોન્ફરન્સ અંગે પણ ચર્ચા કરશે. આર્મી ચીફ ડિફેન્સ કોન્ફરન્સને લઇ સ્થળ નિરીક્ષણ પણ કરશે. જો કે, આર્મી ચીફ એમ.એમ.નરવણેથી મીડિયાને દૂર રખાયું છે.