હુંકાર / 'હું કોઈ સાથે લડતો નથી, પણ હવે જો યુદ્ધ થયું તો...' : ભારતીય સેના પ્રમુખનું મોટું નિવેદન

Army Chief MM Naravane 1971 War memories india

સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવણેએ કહ્યું કે, 1971ના યુદ્ધ સમયમાં માત્ર 11 વર્ષનો હતો. એટલા માટે યુદ્ધમાં નહોતો. આમ પણ હું કોઈનાથી લડતો નથી. પરંતુ ભવિષ્યમાં જો યુદ્ધ થયું તો ત્રણેય ભારતીય સેના 1971 જેવા હાલ કરી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ