નિવેદન / સેના પ્રમુખ નરવણેનું મોટું નિવેદન,જો સંસદ હા પાડે તો POK...

Army Chief Manoj Mukund Naravane Address Media today

દિલ્હીમાં આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે કહ્યું કે સીડીએસની રચના અને લશ્કરી બાબતોના વિભાગની રચનાને લઇને કહ્યું કે સેનોના એકીકરણ તરફ એક મોટું પગલું છે અને અમે તે સફળ થાય તેવા તમામ પ્રયાસ સુનિશ્ચિત કરીશું. ત્રણેય સૈન્યમાં સંકલન સૌથી મહત્વનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ