નિવેદન / પાક- ચીનની જુગલબંધીથી મોટો ખતરો, અથડામણની આશંકાને નકારી ન શકાય : આર્મી ચીફ

army chief general manoj mukund naravane says pakistan continues sponsor terror not tolerate china ladakh

આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું કે દેશની સેના ન ફક્ત પૂર્વી લદ્દાખમાં બલ્કે ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. આ સેના દરેક પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાના વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લુ વર્ષ પડકારોથી ભરેલું હતુ. બોર્ડર પર તણાવ હતો અને કોરોના સંક્રમણનું સંકટ પણ હતુ. પરંતુ તેનો સફળતા પૂર્વક સામનો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ