નવી દિલ્હી / દેશની સુરક્ષાનો સંકલ્પ, પડકારોનો સામનો કરવા તૈયાર, સેના અધ્યક્ષે યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ

Army chief Gen Manoj Mukund Naravane We will pay special attention to respecting human rights

વા વર્ષ પર નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકંદ નરવાણે આજે નેશનલ વૉર પહોંચ્યા. જ્યાં આર્મી ચીફે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન સેના પ્રમુખે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. સેનાના જવાનોએ સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ