પરવાનગી / સેનાએ મંજૂર કરી ધોનીની અરજી, કાશ્મીરમાં બે મહિના લેશે ટ્રેનિંગ

Army chief approves MS Dhoni's request to train with paramilitary regiment

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય સેના સાથે ટેરિટોરિયલ આર્મીમાં ટ્રેનિંગની પરવાનગી માંગી હતી. આર્મી ચીફ બિપિન રાવતે ધોનીને આ વાતને પરવાનગી આપી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ