યુદ્ધવિરામ / 29 દિવસના યુદ્ધમાં 5 હજાર લોકોનાં મોત, આખરે અમેરિકાની મધ્યસ્થીમાં સમાપ્ત થયું આ બે દેશો વચ્ચેનું યુદ્ધ

armenia azerbaijan agree humanitarian ceasefire says US president donald trump

આર્મેનિયા અને અજરબૈજાનની વચ્ચે 29 દિવસ ચાલેલું યુદ્ધ આખરે સમાપ્ત થયું છે. બન્ને દેશો માનવીયં સંઘર્ષ વિરામ માટે તૈયાર થઈ ગયા છે. યુદ્ધ બાદ બન્ને દેશોના પ્રતિનિધિઓએ સીઝફાયરનું પાલન કરવા પર મોહર લગાવી છે. અડધી રાતથી બન્ને દેશઓની વચ્ચે યુદ્ધ વિરામ અમલમાં આવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ