હુમલો / ઓસ્ટ્રિયાની રાજધાનીમાં આતંકી હુમલોઃ 6 સ્થળો પર અંદાજીત 50 રાઉન્ડ ફાયરિંગમાં 7 લોકોના મોત, અનેક ઘાયલ

armed men have attacked six different locations in vienna austria including a synagogue

યૂરોપના ઓસ્ટ્રિયા દેશના વિયનામાં એક યહૂદી ઉપાસના ગૃહ સહિત 6 અલગ અલગ જગ્યાઓએ હથિયાર સાથે લોકોએ ગોળીબાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાવર સહિત 7 લોકોના મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ કરી છે. અનેક લોકો ઘાયલ થવાના સમાચાર પણ મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ