નિર્ણય / સચિનના દીકરાને લાખ પ્રયાસ છતાં આ ટીમમાં રમવાનો ન મળ્યો મોકો, લીધો મોટો નિર્ણય

arjun tendulkar mumbai to goa ranji trophy mumbai indians sachin tendulkar

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર લાંબા સમયથી મોટા પ્લેટફોર્મ પર પોતાનુ હુનર બતાવવા માટે આતુર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ, રણજી ટ્રોફીમાં વેઈટીંગ લિસ્ટમાં રહ્યાં બાદ અર્જુન તેંડુલકરે હવે એક મોટો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ