ક્રિકેટ / IPL 2021 : સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને આ ટીમે 20 લાખમાં ખરીદ્યો

arjun-tendulkar-in-ipl-auction-2021-bid-by-mumbai-indians

ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે આઈપીએલ 2021 માં ડેબ્યૂ કરશે. અર્જુન તેંડુલકરની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ